મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે. તેમના કાબેલ અને અહિંસક નેતૃત્વમાં ભારતમાં વિદેશી રાજ્ય પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી. મહાત્મા ગાંધી એક સામાન્ય વિદ્યાર્થી હતા. પણ તેમની અંદર ભવિષ્યને પારખવાની શક્તિ હતી. તેઓ રાજા હરીશચંદ્રના સત્ય પ્રત્યે પ્રેમથી પ્રભાવિત હતા. તેઓ પોતાના જીવનમાં પણ આનુ પાલન કરતા હતા.