IPL પહેલા ગર્લફ્રેંડ સાથે આ ઘાંસૂ ક્રિકેટરે કર્યા લગ્ન, દમદાર પ્રદર્શન કરી ટીમને બનાવ્યુ હતુ ચેમ્પિયન

Webdunia
સોમવાર, 11 માર્ચ 2024 (18:00 IST)
david millair
 IPL 2024 David Miller gets married: દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરે તેની ગર્લફ્રેન્ડ કેમિલા હેરિસ સાથે લગ્ન કર્યા છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આખરે બંનેએ લગ્ન કરીને એક થવાનું નક્કી કર્યું. ડેવિડ મિલરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
 
ડેવિડ મિલરે રચાવ્યા લગ્ન 
ડેવિડ મિલરે પોતાના મિત્ર અને સંબંધીઓ વચ્ચે ખૂબ જ સાદગીથી પોતાની ગર્લફ્રેંડને જીવનસાથી બનાવી. ડેવિડ મ્લરની ન્યૂ મેરિડ વાઈફ કૈમિલા હૈરિસે લગ્નની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર  શેયર કરી છે. તેમણે ઈસ્ટાગ્રામ સ્ટોરીમાં લગ્નની કેટલીક તસ્વીરો અને વીડિયો શેયર કર્યા છે. જેના પર  ફેંસ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 
 

સંબંધિત સમાચાર

Next Article