1st ODI : BAN vs IND- બાંગ્લાદેશે ટૉસ જીત્યો,ભારતની બેટિંગ

Webdunia
રવિવાર, 4 ડિસેમ્બર 2022 (11:58 IST)
આખું વિશ્વ જ્યારે ફૂટબૉલના રંગે રંગાયેલું છે, ત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી વચ્ચે વનડે સિરીઝ શરૂ થઈછે.
 
બાંગ્લાદેશે ટૉસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.ભારત તરફથી કુલદીપ સેન આજની મૅચમાં ડેબ્યુ કરી રહ્યા છે. તો બીજી તરફ ઋષભ પંતને સ્થાન 
 
નથી મળ્યું. ટીમમાં કે.એલ. રાહુલ વિકેટકિપિંગની જવાબદારી મળી છે.
 
ભારતની ટીમ : રોહિત શર્મા (કૅપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ (વિકેટકીપર ), વૉશિંગ્ટન સુંદર, શાહબાદ અહમદ, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, 
 
મોહમ્મદ સિરાઝ, કુલદીપ સેન
 
બાંગ્લાદેશની ટીમ : લિટન દાન (કૅપ્ટન), અનામુલ હક, નજમુલ હુસૈન શંટો, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લા, અફીફ હુસૈન, મેહદી હસન મિરાજ, 
 

સંબંધિત સમાચાર

Next Article