એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થયો, ગાયક હોસ્પિટલમાં દાખલ છે.

Webdunia
રવિવાર, 16 માર્ચ 2025 (10:55 IST)
બોલિવૂડના સુપરહિટ સિંગર અને મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાન વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. એઆર રહેમાનની તબિયત અચાનક બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ખબર છે કે રહેમાનને છાતીમાં અચાનક દુખાવાને કારણે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોની ટીમ તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

સંબંધિત સમાચાર

Next Article