Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

બુધવાર, 9 એપ્રિલ 2025 (13:13 IST)
Birthday Quotes For Son In Gujarati: બાળકો નાના હોય કે મોટા પણ તેમનો જન્મદિવસ દરેક માતા પિતા માટે ખુશીનો દિવસ હોય છે.  આવામા તે આ દિવસને ખાસ બનાવવા માટે સેલિબ્રેશન કરે છે. જો માતા-પિતા બાળક સાત હે રહે છે તો તે પોતાના લાડકાને સામેથી બર્થડે વિશ કરી શકે છે.  પણ જો પુત્ર ઘરથી દૂર હોય તો માતા પિતા ફોન કે મેસેજ કરીને જન્મદિવસની શુભેચ્છા આપે છે.  અમે તમારી માટે આવા જ કેટલાક પસંદગીના મેસેજ    લઈને આવ્યા છીએ.  
 
- મારા વ્હાલા પુત્ર, તારી સ્માઈલ 
  હંમેશા આમ જ ખડખડાટ રહે, 
  ખુશીઓથી જીવન ભરાયેલુ રહે 
   અને સફળતા તારા પગ ચુમે.. 
   તુ જ  તો અમારા જીવનની સૌથી મોટી ખુશી છે
  Happy Birthday To You Beta 
 
- ઈશ્વર તારી દરેક તમન્ના પુરી કરે 
   જીવનમાં દરેક ખુશી તારા પગ ચુમે 
    અને સફળતાનો સૂરજ હંમેશા 
   આમ જ ચમકતો રહે  
   જન્મદિવસ મુબારક બેટા 
 
-  મારા દિકરા તુ અમારી જીવનની 
   સૌથી સુંદર ભેટ છે 
   ઈશ્વર તને લાંબી વય,
   પુષ્કળ પ્રેમ અને ખુશીઓથી 
   ભરેલુ જીવન આપે  
  Happy birthday, dear son!
 
- તારી દરેક સવાર સોનેરી હોય, 
   દરેક દિવસ ખુશહાલ રહે અને 
   દરેક રાત શાંતિપૂર્ણ રહે 
   ઈશ્વર તને ખૂબ ખુશી અને સફળતા આપે 
   જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ બેટા  
 
-  તુ અમારા જીવનનુ એ અજવાળુ છે 
   જેણે અમારી દુનિયા પ્રકાશિત કરી દીધી 
   ભગવાન કરે તારા જીવનમાં ક્યારેય અંધારુ ન આવે
   અને ખુશીઓ તારા ચારેબાજુ રહે 
   Happy Birthday to you my Son!
 
- મારા પુત્ર તુ દિવસો દિવસ પ્રોગ્રેસ કરે 
  જીવનમાં દરેક સફળતા હાસિલ કરે 
  અને હંમેશા ખુશ રહે 
  તારી સ્માઈલ અમારે માટે દુનિયાની 
  સૌથી મોટી ખુશી છે 
  જન્મદિવસ મુબારક રહે બેટા 
 
- આજનો દિવસ તારે માટે પુષ્કળ 
  ખુશીઓ અને સફળતા લઈને આવે 
   તુ હંમેશા સ્વસ્થ ખુશ અને સંપન્ન રહે  
    Love you Beta… 
    Happiest birthday my son!
 
-  મારા વ્હાલા પુત્ર, તાર જીવન ચંદ્ર જેવુ રોશન રહે 
    અને સૂરજ ની જેવુ ચમકદાર રહે 
    દરેક સપનુ પુરૂ થાય અને દરેક ખુશી તારા પગ ચુમે  
    Happy birthday son, we love you!
 
-  તુ અમારા જીવનની સૌથી મોટી તાકત અને ખુશી છે 
   ભગવાન તને સુખ શાંતિ અને અપાર ખુશીઓ આપે  
   Happy birthday, dear son!

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર