પ્રદોષ વ્રતના દિવસે સૂર્યાસ્તથી 45 થી પહેલા અને સૂર્યાસ્તના 45 મિનિટ પછી સુધી ભગવાન શિવની પૂજાનો વિધાન હોય છે. આ દિવસે સવારે સ્નાન કરી સાફ કપડા ધારણ કરવું. આ વ્રતમાં હળવા લાલ કે ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરવો શુભ હોય છે. ચાંદી કે તાંબાના લોટાથી શુદ્ધ મધની એક ધારાની સાથે શિવલિંગને અર્પિર કરવું.