જીવનમાં ઉદાસી નિરાશા , ઉત્સાહ અને હંસીના સમય આવતું અને જતું રહે છે . ઉદાસીના પણ એમનો એક મજા છે કેટલાક લોકો એને હળવા લે છે અને સાચે ઉદાસ થઈ જાય છે જીવનમાં હાસ્ત હોવું જરૂરી છે.
દુનિયાની સૌથી બદસૂરત મહિલાના રૂપમાં જાણીતી જૂલિયા પેસ્ટરાનાની લાશને 150 વર્ષના લાંબા સમય પછી છેવટે દફનાવવામાં આવી છે. 19મી સદીમાં જૂલિયા પેસ્ટરાના દુનિયાની સૌથી બદસૂરત મહિલાના રૂપમાં ઓળખાતી હતી, કારણ કે આનુવાંશિક રૂપથી જ તેનો ચેહરો વાળથી ઢાંકેલો
વિનાશ અને સર્જન અગ્નિ રૂપી સિક્કાની બે બાજુઓ છે. અગ્નિની સંહારકતાથી દરેક વ્યક્તિ વાકેફ છે. એક તરફ, ભભૂકતી આગની લપટોમાં આવેલી તમામ ચીજો ભસ્મીભૂત થઈ જાય છે. બીજી તરફ, માટીમાંથી ઘડા બનાવતો કુંભાર પોતે બનાવેલી ચીજોને...
માનવ સ્વભાવમાં રહેલી સાહસવૃત્તિ તેમજ બુદ્ધિએ જ તેને પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા અન્ય પ્રાણીઓ કરતાં વધુ કાબેલ અને સક્ષમ બનાવ્યો છે અને કદાચ તેના કારણે જ માનવી આખી પૃથ્વી પર રાજ કરે છે.
શારિરીક બિમારીના કારણે પથારીવશ હોવા છતાંય શેફાલી ચૌહાણ નામની મહિલા કલાકારે અનેક પેઈન્ટીંગ્સ બનાવીને લોકોને આશ્ચર્યચક્તિ કરી દીધા છે. શારિરીક ખોડખાપણ ધરાવતાં લોકો માટે પ્રેરણાસ્ત્રોત બનેલી શેફાલીએ અત્યાર સુધી સેંકડો ચીત્રો બનાવ્યા છે. એટલુ જ નહિં...
અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા નિખીલ પારેખે માત્ર નવ વર્ષના સમયગાળા દરમિયાન 2100થી વધુ કવિતા રચીને જગતનુ ધ્યાન આકર્ષીત કર્યુ છે. સપ્તાહની સરેરાશ પાંચ કવિતાની રચના કરતા આ વિરલ યુવકની અનોખી પ્રતિભાના કારણે...
ગુજરાત સરકારે તાજેતરમાં શરૂ કરેલો માઉન્ટેન્યરિંગ એવોર્ડ વડોદરાના એક જ પરિવારના ચાર સદસ્યોએ મેળવીને રાજ્યભરના લોકોનુ ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધુ હતુ. અમદાવાદમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ખેલ મંત્રી આનંદીબહેન પટેલના હસ્તે