શુભ બુધવાર શુભ સવાર - Wednesday Morning Wishes

Webdunia
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (06:52 IST)
shubh budhvar

સુપ્રભાત,
અઠવાડિયાના મધ્ય દિવસની ઉમગભરી સવાર છે 
આજનો દિવસ ખુશીઓથી ભરેલો છે 
અને સમય ભલાઈથી ભરેલો છે.
આવો, સપનાઓ સાથે ઉઠીએ અને સપનાને સાકાર કરીએ,
તમારા જીવનમાં આવનારા બધા દિવસો ઉજ્જવળ રહે.
 
શુભ સવાર બુધવાર!

સંબંધિત સમાચાર

Next Article