પ્રતિપદા શ્રાદ્ધ પર આ બનાવશે તમને ફેમસ

Webdunia
મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (11:24 IST)
પ્રતિપદા શ્રાદ્ધની વિધિ-  ઘરની દક્ષિણ દિશામાં દક્ષિણમુખી થઈને સફેદ કપડા પથારી પિતૃ યંત્ર અને પિતૃઓના ચિત્ર સ્થાપિત કરવું. જનેઉ જમણા ખભાથી લઈને ડાબા તરફ કરવું. પિતૃને નિમિત્ત સરસવનો તેલનો દીપક કરવું. લાલ-પીળા મિશ્રિત ફૂલ અર્પિત કરવું. સુગંધિત ધૂપ અર્પિત કરવું. લાલ ચંદન અર્પિત કરવું. તેલની પૂડી અને બેસનનો હલવાનો ભોગ લગાડો. ત્યારબાદ વિષ્ણુઅના મત્સ્ય અવતારનો સ્મરણ કરતા તુલસી પત્ર ચઢાવો. પિતૃ નિમિત્ત આ મંત્રનો જાપ કરવું. તેના શ્રાદ્ધમાં ચઢેલા ભોગમાંથી પહેલો ગાય, કાળા કૂતરા અને કાગડા માટે ગ્રાસ જુદો કાઢી તેને ખવડાવો. ત્યારબાદ બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા આપો. 
સ્પેશલ ટોટકે 
પારિવારિક સમૃદ્ધિ માટે- પિતૃઓ પર મધ ચઢાવીને કોઈ સુહાગન બ્રાહ્મણીને દાન કરવું 
આનંદની પ્રાપ્તિ માટે- પિતૃઓ પર લાલ ફૂલ ચઢાવીને જળ પ્રવાહિત કરવું 
ફેમસ થવા માટે- પિતૃઓ પર ઘઉંના દાણા ચઢાવીને કપૂરથી પ્રગટાવો 
 

સંબંધિત સમાચાર

Next Article