રાજ્યમાંમાં ઠંડીનો ચમકારો, 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ઘટ્યું

Webdunia
સોમવાર, 23 જાન્યુઆરી 2023 (09:24 IST)
હવામાન વિભાગે આજના દિવસ માટે અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત,  સૌરાષ્ટ્ર કચ્છ અને ભાવનગરમાં કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરી 

હવામાન વિભાગે આજના દિવસ માટે અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને ભાવનગરમાં કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરી છે. મોટાભાગના જિલ્લાઓનું ગઈકાલનું તાપમાન 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. તો અમદાવાદમાં ગઈ કાલનું લઘુત્તમ તાપમાન 9.3 ડિગ્રી જયારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 8.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જેમાં નલિયામાં સૌથી ઓછુ 5.4 તાપમાન નોંધાયું હતું. 

ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી: આજે ઠંઠુગાર બન્યુ ગુજરાત, શહેરીજનો ઠંડીમાં ઠુંઠવાયા

 
મોટા ભાગના જિલ્લાઓનું ગઈકાલનું તાપમાન 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાયું 
 

કમોસમી વારસાદ- માવઠા તેમજ વાદળછાયા વાતાવરણની શક્યતા, ખેડૂતો રાખે ખાસ આ ધ્યાન

 
 

સંબંધિત સમાચાર

Next Article