Cyclone Mocha- સાયક્લોન મોચાથી આ રાજ્યોમાં એલર્ટ

Webdunia
સોમવાર, 8 મે 2023 (14:04 IST)
Cyclone Mocha- IMD અનુસાર, સોમવારે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો-પ્રેશર વિસ્તાર હતો.તે જ પ્રદેશમાં 9 મેના રોજ ડિપ્રેશનમાં અને 10 મેના રોજ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
 

સંબંધિત સમાચાર

Next Article