✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Ram Raksha Stotra lyrics - શ્રી રામરક્ષા સ્તોત્રં
Webdunia
શુક્રવાર, 24 માર્ચ 2023 (17:15 IST)
- શ્રી રામચંદ્રાયનમ: -
અસ્ય શ્રી રામરક્ષા સ્તોત્ર મહા મંત્રસ્ય
બુધકૌશિક ઋષિ: | શ્રી સીતારામચંદ્રો દેવતા |
અનુષ્ટુપ છંદઃ | સીતાશક્તિઃ | શ્રી હનુમાન્ કીલકમ્ |
શ્રી રામચંદ્ર પ્રીત્યર્થે શ્રી રામરક્ષા સ્તોત્ર જપે વિનિયોગઃ ||
- અથ ધ્યાનમ્ -
ધ્યાયોદાજાનુબાહું ધૃતશરધનુશં બદ્ધપદ્માસનસ્થં |
પીતંવાસો વસાનં નવકમલદલ સ્પર્ધિનેત્રં પ્રસન્નમ્ |
વામાંકારૂઢ સીતામુખકમલ વિલલ્લોચનં નીરદાભમ્ |
નાનાલંકાર દીપ્તં દધત મુરુજટા મંડલં રામચંદ્રમ્ ||
- સ્તોત્રં -
ચરિતં રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ્ |
એકૈકમક્ષરં પુંસાં મહાપાતક નાશનમ્ ||૧||
દ્યાત્વાનીલોત્પલશ્યામં રામં રાજીવ લોચનમ્ |
જાનકી લક્ષ્મણોપેતં જટામુકુટ મંડિતમ્ ||૨||
સાસિતૂણ ધનુર્બાણં પાણીં નક્તંચરાંતકમ્ |
સ્વલીલયા જગત્ત્રાતું આવિર્ભૂતમજં વિભુમ્ ||૩||
રામરક્ષાં પઠેત્પ્રાજ્ઞઃ પાપઘ્નિં સર્વકામદામ્ |
શિરો મે રાઘવઃ પાતુ ફાલં દશરથાત્મજઃ ||૪||
કૌશલેયો દૃશૌ પાતુ વિશ્વામિત્ર પ્રિય: શૃતી |
ઘ્રાણં પાતુ મુખત્રાતા મુખં સૌમિત્રિવત્સલઃ ||૫||
જિહ્વાં વિદ્યાનિધિઃ પાતુ કંઠં ભરતવંદિતઃ |
સ્કંધૌ દિવ્યાયુધઃ પાતુ ભુજૌ ભગ્નેશકાર્મુકઃ ||૬||
કરૌ સીતાપતિઃ પાતુ હૃદયં જામદગ્ન્યજિત્ |
મધ્યં પાતુ ખરધ્વંસી નાભિં જાંબવદાશ્રયઃ ||૭||
સુગ્રીવેશઃ કટીપાતુ સક્થિની હનુમત્પ્રભુઃ |
ઊરૂ રઘોત્તમઃ પાતુ રક્ષઃ કુલવિનાશકૃત્ ||૮||
જાનુની સેતુકૃત્પાતુ જંઘે દશમુખાંતકઃ |
પાદૌ વિભીષણશ્રીદઃ પાતુ રામોઽખિલં વપુઃ ||૯||
- ફલશ્રુતિઃ -
એતાં રામબલોપેતાં રક્ષાં યઃ સુકૃતી પઠેત્ |
સ ચિરાયુઃ સુખી પુત્રી વિજયી વિનયી ભવેત્ ||૧૦||
પાતાલ ભૂતલ વ્યોમ ચારિણશ-છદ્મચારિણઃ |
ન દૃષ્ટુમપિ શક્તાસ્તે રક્ષિતં રામનામભિઃ ||૧૧||
રામેતિ રામભદ્રેતિ રામચંદ્રેતિ વા સ્મરન્ |
નરો ન લિપ્યતે પાપૈર્ભુક્તિં મુક્તિં ચ વિંદતિ ||૧૨||
જગજ્જૈત્રેક મંત્રેણ રામનામ્નાભિ રક્ષિતમ્ |
યઃ કંઠે ધારયેત્તસ્ય કરસ્થાઃ સર્વસિદ્ધયઃ ||૧૩||
વજ્રપંજર નામેદં યો રામ કવચં સ્મરેત્ |
અવ્યાહતાજ્ઞઃ સાર્વત્ર લભતે જયમંગલમ્ ||૧૪||
આદિષ્ટવાન્ યથા સ્વપ્ને રામરક્ષમિમાં હરઃ |
તથા લિખિતવાન્ પ્રાતઃ પ્રબુદ્ધો બુધકૌશિકઃ ||૧૫||
- પ્રાર્થના -
આરામઃ કલ્પવૃક્ષાણાં વિરામઃ સકલાપદામ્ |
અભિરામ સ્ત્રિલોકાનાં રામઃ શ્રીમાન્સનઃ પ્રભુઃ ||૧૬||
તરુણૌ રૂપસંપન્નૌ સુકુમારૌ મહાબલૌ |
પુંડરીક વિશાલાક્ષૌ ચીરકૃષ્ણા જિનાંબરૌ ||૧૭||
ફલમૂલાશિનૌ દાંતૌ તાપસૌ બ્રહ્મચારિણૌ |
પુત્રૌ દશરથસ્યૈતૌ ભ્રાતરૌ રામલક્ષ્મણૌ ||૧૮||
શરણ્યૌ સર્વસત્ત્વાનાં શ્રેષ્ટૌ સર્વધનુષ્મતામ્ |
રક્ષઃ કુલનિહંતારૌ ત્રાયેતાં નો રઘોત્તમૌ ||૧૯||
આત્તસજ્જધનુષા વિષુસ્પૃશા વક્ષયા શુગનિષંગ સંગિનૌ |
રક્ષણાય મમ રામ લક્ષ્મણા વગ્રતઃ પથિ સદૈવ ગછ્છતામ્ ||૨૦||
સન્નદ્ધઃ કવચીખડ્ગી ચાપબાણધરો યુવા |
ગચ્છન્ મનોરથોઽસ્માકં રામઃ પાતુ સ લક્ષ્મણઃ ||૨૧||
રામો દાશરથિઃ શૂરો લક્ષ્મણાનુ ચરો બલિઃ |
કાકુત્સ્થઃ પુરુષઃ પૂર્ણઃ કૌસલ્યેયો રઘોત્તમઃ ||૨૨||
વેદાંત વેદ્યો યજ્ઞ્યેશઃ પુરાણ પુરુષોત્તમઃ |
જાનકીવલ્લભઃ શ્રીમાનપ્રમેય પરાક્રમઃ ||૨૩||
ઇત્યેતાનિ જપેન્નિત્યં મદ્ભક્તઃ શ્રદ્ધયાન્વિતઃ |
અશ્વમેધાદિકં પુણ્યં સંપ્રાપ્નોતિ ન સંશયઃ ||૨૪||
રામં દૂર્વાદલ શ્યામં પદ્માક્ષં પીતવાસસમ્ |
સ્તુવંતિ નામભિર્દિવ્યૈ ર્ન તે સંસારિણો નરાઃ ||૨૫||
રામં લક્ષ્મણ પૂર્વજં રઘુવરં સીતાપતિં સુંદરં
કાકુત્સ્થં કરુણાર્ણવં ગુણનિધિં વિપ્રપ્રિયં ધાર્મિકં |
રાજેંદ્રં સત્યસંધં દશરથતનયં શ્યામલં શાંતમૂર્તિં
વંદે લોકાભિરામં રઘુકુલ તિલકં રાઘવં રાવણારિમ્ ||૨૬||
રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે |
રઘુનાથાય નાથાય સીતાયાઃ પતયે નમઃ ||૨૭||
શ્રી રામરામ રઘુનંદન રામરામ
શ્રી રામરામ ભરતાગ્રજ રામરામ
શ્રી રામરામ રણકર્કશ રામરામ
શ્રી રામરામ શરણં ભવ રામરામ ||૨૮||
શ્રી રામચંદ્ર ચરણૌ મનસાસ્મરામિ
શ્રી રામચંદ્ર ચરણૌ વચસા ગૃણામિ
શ્રી રામચંદ્ર ચરણૌ શિરસા નમમિ
શ્રી રામચંદ્ર ચરણૌ શરણં પ્રપદ્યે ||૨૯||
માતા રામો મત્પિતા રામચંદ્રઃ
સ્વામી રામો મત્સખા રામચંદ્રઃ |
સર્વસ્વં મે રામચંદ્રો દયાલુઃ
નાન્યં જાને નૈવ જાને ન જાને ||૩૦||
દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા |
પુરતો મારુતીર્યસ્ય તં વંદે રઘુનંદનમ્ ||૩૧||
લોકાભિરામં રણરંગધીરં રાજીવ નેત્રં રઘુવંશ નાથમ્ |
કારુણ્ય રૂપં કરુણાકરં તં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે ||૩૨||
મનોજવં મારુતતુલ્યવેગં જિતેંદ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠમ્ |
વાતાત્મજં વાનર યૂથ મુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે ||૩૩||
કૂજંતં રામરામેતિ મધુરં મધુરાક્ષરમ્ |
આરુહ્ય઼ કવિતા શાખાં વંદે વાલ્મીકિ કોકિલમ્ ||૩૪||
આપદામપહર્તારં દાતારં સર્વ સંપદામ્ |
લોકાભિરામં શ્રીરામં ભૂયો ભૂયો નમામ્યહમ્ ||૩૫||
ભર્જનં ભવબીજાનામર્જનં સુખસંપદામ્ |
તર્જનં યમદૂતાનાં રામ રામેતિ ગર્જનમ્ || ૩૬ ||
રામો રાજમણિઃ સદા વિજયતે રામં રમેશં ભજે |
રામેણાભિહતા નિશાચરચમૂ રામાય તસ્મૈ નમઃ ||૩૬||
રામાન્નાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોસ્મ્યહમ્ |
રામે ચિત્તલયઃ સદા ભવતુ મે ભો રામ મામુદ્ધર ||૩૭||
શ્રીરામ રામરામેતિ રમે રામે મનોરમે |
સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને ||૩૮||
|| ઇતી શ્રી બુધકૌશિક વિરચિત રામરક્ષાસ્તોત્રં સંપૂર્ણમ્ ||
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
અક્ષય તૃતીયા પર ઘરમાં જરૂર લાવો આ 10 માંથી કોઈ 1 વસ્તુ, ઘરમાં બરકત કાયમ રહેશે
Ram Navami 2023: આ વર્ષે રામ નવમી પર બની રહ્યો છે અત્યંત દુર્લભ સંયોગ, જાણો ડેટ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ
Ram Navami 2023- રામનવમી એટલે શું, રામનવમીનું મહત્વ શું?
Ram Navami- રામવમી પર જાણો ભગવાન રામના જ્ન્મની અદભુત કથા
રામ નવમી - આર્થિક સમૃદ્ધિ માટે કરો આ 10 કામ
જરૂર વાંચો
પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ
HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક
Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી
HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.
Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?
વધુ જુઓ..
નવીનતમ
Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે
Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ
કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa
પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત
માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું
Next Article
Ram Navami 2023: આ વર્ષે રામ નવમી પર બની રહ્યો છે અત્યંત દુર્લભ સંયોગ, જાણો ડેટ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ