કોઈ મંદિરમાં જ્યાં નવરાત્રિની પૂર્ણાહૂતિનું હવન થઈ રહ્યુ હોય ત્યાં જઈને હવન પછી અગ્નિમાં બે લવિંગ, એક પતાસું અને એક પાન ચઢાવો .
સુખ શાંતિ માટે
સવારે પાંચ પીપળના પાન અને 8 આખા પાન(ખાવાના) લઈને તેને એક દોરામાં પિરોવીને બગલામુખીનું ધ્યાન કરતા ઘરમાં પૂર્વની તરફ બાંધી દો. પછી જૂના પાનને નદીમાં પધરાવી દો.
સમૃદ્ધિ માટે
માતા મંદિરમાં જઈને મૂર્તિ સામે એક નાગરવેલના પાન પર કેસરમાં અત્તર અને ઘી મિક્સ કરી સ્વસ્તિક બનાવો. હવે એના પર લાલ દોરો લપેટીને એક સોપારી મુકો.