15 જૂન સુધી રેસલર્સનું આંદોલન સ્થગિત

Webdunia
બુધવાર, 7 જૂન 2023 (18:47 IST)
રેસલર્સનું આંદોલન 15 જૂન સુધી સ્થગિત - સાક્ષી મલિક
રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે 5 કલાકથી વધુ ચાલેલી બેઠક બાદ કુસ્તીબાજોએ 15 જૂન સુધી આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા સાથે વાત કરતા સાક્ષી મલિકે કહ્યું કે જો માંગણીઓ નહીં સંતોષાય તો ફરી આંદોલન પર વિચાર કરવામાં આવશે.
 
અનુરાગ ઠાકુરે બેઠક બાદ જણાવ્યું હતું
રમતગમત મંત્રીએ બેઠક માટે પ્રસ્તાવ મોકલ્યો હતો
કુસ્તીબાજોએ 23 એપ્રિલથી મોરચો ખોલ્યો છે
પોલીસે 28 મેના રોજ ધરણાં સ્થળ પરથી હટાવી હતી. 

સંબંધિત સમાચાર

Next Article