પોર્ન રેકેટ કેસમાં ધરપકડ રાજ કુંદ્રા અને રાયન થોર્પની રાજ કુન્દ્રાની જમીન અરજી નામંજૂર

Webdunia
બુધવાર, 28 જુલાઈ 2021 (17:21 IST)
પોર્ન રેકેટ કેસમાં ધરપકડ રાજ કુંદ્રા અને રાયન થોર્પની જામીન અરજી મુંબઈની એક કોર્ટએ નામંજૂર કરી છેૢ તેનાથી તેને જેલથી બહાર આવવાના રસ્તા મુશ્કેલ થઈ ગયા છે. પહેલા મંગળવારે રાજ કુંદ્રાને 14 
 
દિવસની ન્યાયિક્ કસ્ટડીમાં જેલ મોકલી દીધુ ચે. જ્યારે મુંબઈ ક્રાઈમ બ્રાંચએ રાજ કુંદ્રાની સાત દિવસની તેમની પોલીસ રિમાંડ માંગી હતી. પણ કોર્ટએ ત્રીજી વાર રિમાંડ આપવાની ના પાડી દીધી હતી. તેમજ બૉમ્બે હાઈકોર્ટએ તેણે તત્કાલ કોઈ રાહત આપવાની ના પાડી દીધી હતી. ત્યાં શિલ્પા શેટ્ટીને પણ તેમના પતિ રાજ કુંદ્રાને લઈને સખ્ત વલણ જોવાયા છે.
 
મુંબઈ પોલીસનો કહેવુ છે કે રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ નિર્માણમાં સક્રિયતાથી શામેલ હતા. તેની સામે મજબૂત ઈલેક્ટ્રોનિક પુરાવા હોવાનો દાવો પણ મુંબઈ ક્રાઇમ બ્રાંચે કર્યો છે.  મુંબઈ પોલીસ પોર્ન 
 
ફિલ્મના બદલામાં ટ્રાન્ઝેક્શનના પુરાવા પણ હાથે આવ્યા છે. તેમજ પ્રવર્તન નિદેશાલય પણ અ બાબતે સક્રિય થઈ ગયુ છે. 
 
કોર્ટએ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ 45 વર્ષના રાજ કુંદ્રાને 14 દિવસ માટે મોકલી દીધુ. પોલીસનો દાવો છે કે આરોપી રાયન થોર્પએ પૂછપરછમાં ખુલાસો થયુ છે કે ઑનલાઈન એપથી પોર્ન સામગ્રી આપતા હતા. તેથી ઑગસ્ટ 2020 અને ડિસેમ્બર 2020ના વચ્ચે 1,17,64,886 રૂપિયા  (1,58,057 અમેરિકી ડૉલર) કમાવ્યા.”

સંબંધિત સમાચાર

Next Article