IAF Air Strike in PoK Live Updatas: અબ કી બાર આસમાન સે વાર, PoK માં આતંકી કૈપો પર ભારતે વરસાવ્યા બોમ્બ

Webdunia
મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (10:34 IST)
- પુલવામાં આતંકી હુમલા પછી  ભારત-પાકિસ્તાનમા તનાતની કાયમ 
- પાકિસ્તાનના આરોપ ભારતીય વા યુસેનાના વિમાન પીઓકેમાં ઘુસ્યા 
- પાકિસ્તાની સેનાના પ્રવકતાએ ટ્વીટ પર લગાવ્યો આરોપ 
- સૂત્રોનુ માનીએ તો ભારતે તબાહ કર્યા આતંકવાદી ઠેકાણા 
 
ભારતના એકશનના ભયથી પહેલા જ પોતાનુ ઠેકાનુ બદલી ચુક્યો હતો મસૂદ અઝહર
 
આ હુમલાની આશંકા જૈશના આકાઓને પહેલાથી જ હથી. તેથી તેના અનેક મુખ્ય આતંકી આકા સુરક્ષિત ઠેકાણો પર ચાલ્યા ગયા હત આ. જૈશ એ મોહમ્મદના મુખિયા મૌલાના મસૂદ અઝહરનો ભાઈ અપ્ણ કદાચ પંજાબના પોતાના અડ્ડા પર ક્યાક જતો રહ્યો છે. સૂત્રો મુજબ મૌલાના મસૂદ અઝહર પણ પોતે બહાવલપુરના જૈશ કેમપથી ક્યાક બીજે જતો રહ્યો છે.  
ભારતે અહી ફેક્યા 1 હજા ર્કિલો બોમ્બ, નષ્ટ કર્યા જૈશના કૈંપ 
 
ભારતની સુરક્ષા એજંસીઓની પાસે પાકિસ્તાનમાં એ 13 ઠેકાણાઓની માહિતીહતી જ્યાથી જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન જતુ રહ્યુ હતુ. એવુ કહેવાય રહ્યુ છે કે પાકિતાન અધિકૃત કાશ્મીરના  Kel, shardi, dudhmial, athmuqam, jura, leepa, pcciban chamm, Fwd kathua, katli, lanjote, nikial, khuiretta, mandhar  માં જૈશ-એ- મોહમ્મદના 13 13 આતંકી કૈમ્પ ચાલી રહી હતી. 
 
PM મોદીએ બોલાવી મોટી બેઠક 
 
આ એયર સ્ટ્રાઈક પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરક્ષા કમિટી કેબિનેટની મોટી બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ સમગ્ર ઓપરેશનની માહિતી આપવામાં આવી રહી છે.  આ બેઠકમાં રક્ષા મંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી, નાણાકીય મંત્રી હાજર છે. 
 
પાકિતાની વિદેશ મંત્રીએ બોલાવી બેઠક - પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ વિદેશ મંત્રાલયે મુખ્ય બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલ કાર્યવાહી પર મંથન થઈ શકે છે. 
 
એલર્ટ પર વાયુસેના - આ કાર્યવાહી સાથે જ ભારતીય વાયુસેનાનુ એયર ડિફેંસ સિસ્ટમ હાઈ એલર્ટ પર છે. જો કોઈપણ પ્રકારની પાકિસ્તાની વાયુસેના જવાબી કાર્યવાહી કરે છે તો તેનો મોટો જવાબ આપવામાં આવશે. 
 
ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી ઉઠાવ્યો સવાલ 
 
કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી આ સ્ટ્રાઈક પર સવાલ ઉભો કર્યો છે. તેમણે ટ્વીટ કરી લખ્યુ કે જો આ સ્ટ્રાઈક ખૈબર-પખ્તૂનવામાં કરવામાં આવી છે તો આ એક મોટી સ્ટ્રાઈક છે. પણ જો આ PoK માં કરવામા આવી છે કે તો આ ફક્ત પ્રતીકાત્મક કાર્યવાહી છે. કારણ કે એ સ્થાન છે. જે આતંકી કૈપ હતા અને છેલ્લા એક વર્ષથી ખાલી પડ્યા હતા. 

સંબંધિત સમાચાર

Next Article