ગુજરાતી જોક્સ- એક તેને મને ફેંકીને મારી

સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (16:44 IST)
સંજૂ- આજે હું શાકવાળાથી 5 રૂપિયામાં 3 ડુંગળી લાવ્યો 
 
રાહુલ- કેવી રીતે 
 
સંજૂ- શાકવાળાએ  5 રૂપિયામાં એક ડુંગળી આપી ... 
 
હું રેકડીથી એક ઉપાડી ભાગ્યો 
 
એક તેને મને ફેંકીને મારી.. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર