રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. તેમને હાલ ઘરમાં જ ક્વારેન્ટાઈન કરવામાં આવ્યા છે. ડોક્ટરોની એક ટીમે તેમનુ ચેકઅપ કર્યુ છે અને આગામી થોડા દિવસ માટે આરામ કરવાની સલાહ આપી છે. ડોક્ટરો મુજબ રક્ષા મંત્રીમા હળવા લક્ષણો જોવા મળ્યા છે.
<
Defence Minister Rajnath Singh tests positive for Covid-19
— ANI Digital (@ani_digital) April 20, 2023
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહને ગુરૂવારે જ ભારતીય વાયુસેનાની કમાંડર કૉન્ફ્રેંસમાં જવાનુ હતુ. પરંતુ સંક્રમિત આવ્યા પછી તેમણે પોતાનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો છે.