24 કલાકમાં 14000 નવા કેસ અને 13 હજાર રિકવરી દેશમા મોતનો આંકડાએ ચોકાવ્યો ફરી કાતિલ થઈ રહ્યુ કોરોના

Webdunia
શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (10:04 IST)
ભારતમાં કોરોના વાયર્સના કેસમાં ઉતાર ચઢાવ ચાલૂ છે. ગુરૂવારે કરતા આજે કોરોના વાયરસના કેસમાં 11 ટકાની કમી જોવાઈ છે. સ્વાસ્થય મંત્રાલયના આંકડાની માનીએ તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14348 નવા કેસ સામે આવ્યા છે. પણ મોતની સંખ્યામાં મોટુ વધારો જોવા મળ્યુ છે. દેશમાં શુક્રવારે 805 મોત થઈ જેમાં કેરળનો ફાળો સૌથી વધારે છે. પણ મોતના કેસમાં અપ્રત્યાશિત વૃદ્ધિના કારણે કેરળના જૂના ડેટાને નકા કોરોના આંકડામાં શામેલ કરાયુ છે. 
 
સ્વાસ્થય મંત્રાલયના મુજબ દેશમાં શુક્રવારે કોરોના વાયરસથી સાજા થનારની સંખ્યા 19198 થઈ કે નવા કેસથી ઓછી જ છે. આ રીતે દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધી 3,36,27,632 લોકો સાજા થયા છે. તેમજ  કુળ કેસની સંખ્યા  3,42,46,15 પાર કરી લીધી છે. અત્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,61,334 છે અને અત્યાર સુધી 4,57,191 લોકો જીવ ગુમાવ્યા છે. 

સંબંધિત સમાચાર

Next Article