મુંબઈમાં ચાર માળાની બિલ્ડિંગ અચાનક પડી 20 થી 25 લોકો કાટમાળમાં દટાયા

Webdunia
મંગળવાર, 28 જૂન 2022 (11:11 IST)
મુંબઈમાં કુર્લા સ્થિત એક ચાર માળાની બિલ્ડિંગ અચાનક સોમવારે ભભરાવીને પડી ગઈ. કાટમાળમાં ઘણા લોકો દટાયા હોવાની સૂચના છે. ઘટનાના દરમિયાન બિલ્ડિંગમા 20 થી 25 લોકો દટાયા હતા. તેમાં વધારેપણુ લોકોને કાઢી લીધુ છે જ્યારે અત્યારે પણ કેટલાક લોકો ફંસાયેલા છે. સ્થળે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરી કહ્યુ કે આ ખૂબ જર્જર થઈ ગઈ હતી અને લોકોને ખાલી કરવા માટે નોટિસ પણ રજૂ કરી દીધા હતા. 
<

Kurla, Mumbai | A 4-storey building collapses in Naik Nagar. Fire brigade team, police at the spot as rescue operation continues

As per BMC, 7 people rescued from under debris are in stable condition; 20 to 25 likely to be trapped under the debris. Rescue operation on pic.twitter.com/M9stC1eFh6

— ANI (@ANI) June 27, 2022 >

સંબંધિત સમાચાર

Next Article