Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી નિમિત્તે તમામ ભક્તો તેમને પ્રસાદ ધરાવશે. તેમને પ્રિય વસ્તુઓ અર્પણ કરશે. જો તમે પણ મહાદેવને પ્રસન્ન કરવાનું વિચારી રહ્યા છો, તો આ લેખ વાંચીને તમે રેસિપી નોંધી શકો છો.
1 ચપટી કેસર
ભાંગ ઠંડાઈ રેસીપી
ભાંગ ઠંડાઈ બનાવવાની રીત-
સૌથી પહેલા ડ્રાયફ્રુટ્સ પલાળી લો. બદામ, ખસખસ, વરિયાળી અને કાળા મરીને 2-3 કલાક પાણીમાં પલાળી રાખો.