Gujarat Lok Sabha Election Results 2024: ગુજરાતમાં 26 લોકસભા સીટો માટે ચૂંટણીનુ ક્ષેત્ર મુજબ પરિણામ તમે નીચે જોઈ શકો છો. ગુજરાતની સૌથી ચર્ચિત અને વિવાદિત સીટ પર કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા (રાજકોટ), ગુજરાતના પાર્ટી પ્રમુખ સી.આર પાટીલ (મેહસાણા) અને રૂપાલા સાથે વિવાદ થયા પછી ક્ષત્રિયોના ગુસ્સોનો લાભ લેવા ઉતરેલા કોંગ્રેસના પરેશ ધાનાણી (રાજકોટ) સહિત 50 થી વધુ નેતાઓની ભાજપા અને કોંગ્રેસના ઉમેદવારોની શાખ દાવ પર છે. અહી તમે જોઈ શકો છો કે કયા દળને લોકસભામાં બહુમત મળવા જઈ રહ્યુ છે. સાથે જ તમે રાજ્યની બધી 29 સીટો પર કયો ઉમેદવાર આગળ ચાલી રહ્યો છે કે પછી કયા ઉમેવારે જીત નોંધાવી છે એ પણ જાણી શકશો.