Story- બીરબલ કી ખિચડી

Webdunia
રવિવાર, 19 ઑગસ્ટ 2018 (12:18 IST)
Birbal ki khichdi 
 
એક દિવસે અકબરે સભામાં ઘોષણા કરી કે નગર પાસે જે નદી છે જેમાં પાણી બરફ બની જાય છે જો  કોઈ માણસ રાત ભર તેમાં ઉભો રહીશ તો હું એમને મનભાવતું ઈનામ આપીશ ! 
 
એક વૃદ્ધ  માણસ આ કરવા માટે તૈયાર થઈ ગયું અકબરે એક સિપાહીને તે માણસને નિગરાણી માટે મોકલ્યું. એ માણસ એ નદીમાં ગયું અને એને આશરે 1 કિમી દૂર પ્રગટતા દીપક તરફ મોઢું કરીને ઉભા રહેવાનું સ્વીકાર કર્યું આ વાત સિપાહીને નવાઈ લાગી. 
એ માણસ રાતભર કડકાડાતી ઠંડમાં નદીમાં ઉભુ રહ્યું અને સવારે રાજ્યસભામાં આવીને એને રાજાથી પારિતોષિક આગ્રહ કીધું . ત્યારે અકબરએ સિપાહીથી પૂછ્યું કે શું આ માણસે  સાચે રાતભર નદીમાં સમય પસાર કર્યું ? સિપાહીએ કહ્યું- હાં ! પણ આ માણસ આશરે 1 કિમી દૂર પ્રગટી રહેલા દીપકથી  તાપ લઈ રહ્યું હતું. 
 
આ સાંભળીને અકબરે ગુસ્સો આવી ગયું. અને એને કોઈની ના સાંભળી અને એ વૃદ્ધને સજા-એ-મૌત આપી. તે વૃદ્ધ માથા નમાવીને ઉભું રહ્યું અને એને જેલમાં બંદ કરી દીધું. 
 
સભામાં આ બધું બીરબલ જોઈ રહ્યું હતું. સભા પછી બીરબલે અકબરથી આગ્રહ કીધું કે એ એમનાઅ ઘરે ભોજન પર આવે. અકબરે નિમંત્રણ સ્વીકાર કરી લીધું. 
 
Akbara-birabalના ઘરે પહોંચ્યા. અકબરે મોડા સુધી ઈંતજાર કર્યું તેને ભૂખ પણ લાગી હતી. પણ ભોજન તૈયાર નહી હતું. અકબરે બીરબલથી પૂછયું ભોજન ક્યારે મળશે ?  
 
બીરબલે કીધું હું કલાક સુધી પહેલા ખિચડી રાંધવા માટે મૂકી છે પણ શું ખબર , એ શા માટે રંધાતી જ નહી ? અકબરે કીધું  ક્યાં બની રહી છે મને જોવાવો. બીરબલે જોવાયું તેને નીચે સગડી બળી રહી છે અને ઉપર અગાસીમાં ખિચડી રાંધવા મૂકી છે. 
 
આ જોઈ અકબરને ગુસ્સેમાં કહ્યું - બીરબલ શું તમે ગાંડા થઈ ગયા છો. આ રીતે તો પાણી પણ ગરમ નહી થશે. તો આ ખિચડી કેવી રીતે રંધાય . ત્યારે બીરબલે કીધું કે નદીમાં ઉભેલા માણસને 1 કિમી દૂર પ્રગટતા દીપકથી તાપ લઈ શકે છે ત્યારે ખિચડી પણ રાંધી શકાય છે. 
 
હવે અકબરને પૂરી વાત સમજાઈ અને એને તે વૃદ્ધને મુક્ત કરી મનભાવતું ઈનામ આપ્યું. એવી હતી બીરબલની પ્રસિદ્ધ ખિચડી . 
 

સંબંધિત સમાચાર

Next Article