Chandra Grahan 2020- ક્યારે લાગી રહ્યું છે વર્ષનો પ્રથમ ચંદ્રગ્રહણ? જાણૉ ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

Webdunia
મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (12:59 IST)
થોડા જ દિવસો પછી વર્ષનો પ્રથમ ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ 10 જાન્યુઆરી 2020ને લાગશે. આ વર્ષ કુળ 6 ગ્રહણ લાગશે જેમાંથી 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ થશે. શુક્રવારે 10 જાન્યુઆરીને પ્રથમ ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ જોવાશે. આ ચંદ્ર ગ્રહણની સમય સીમા 4 કલાકથી પણ વધારે રહેશે. ગ્રહણ રાત્રે 10 વાગીને 37 મિનિટથી શરૂ થશે જે રાત્રે 2 વાગીને 42 મિનિટ પર પૂરો થશે. ગ્રહણથી 12 કલાક 
પહેલાથી સૂતક કાળ શરૂ થઈ જાય છે. તેથી શુક્રવારે 10 જાન્યુઆરીને સવારે 10 વાગ્યે મંદિરના કપાટ બંદ કરી નાખશે. 

સંબંધિત સમાચાર

Next Article