હિન્દુ પંચાગ મુજબ આજે 2 જુલાઈને અષાઢ અમાવસ્યા છે. તેને ભોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. આજે વર્ષનુ બીજુ સૂર્ય ગ્રહણ લાગવાનુ છે. જે લગભગ 4 કલાક 55 મિનિટ સુધી રહેવાનુ છે. રાત્રે લગબહ્ગ 11.25થી ગ્રહણ શરૂ થશે અને 3 જુલાઈની સવારે 3.20 વાગ્યા સુધી તેનો પ્રભાવ રહેશે. ભારતીય સમય મુજબ ગ્રહણ રાત્રે લાગવાનુ છે. તેથી ભારતમાં દેખાશે નહી. અને સૂતકનો પ્રભાવ પણ નહી લીગે. તેથી આ દરમિયાન કોઈપણ પ્રકારના વિચાર કરવાની જરૂર નથી. તે પહેલા 2019નુ પ્રથમ સૂર્ય ગ્રહણ 6 જાન્યુઆરીએ લાગ્યુ હતુ. આજનુ ગ્રહણ ફક્ત દક્ષિણી પ્રશાંત મહાસાગર અને દક્ષિણી અમેરિકામાં દેખાશે. ન્યુઝીલેંડના તટ પર પણ આ દેખાશે. ન્યુઝીલેંડના તટ પર પણ આ દેખાશે. વર્ષનુ ત્રીજુ અને અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરના રોજ લાગશે. જેને બહરતમા જોઈ શકાશે અને તેનુ સૂતક પણ માન્ય રહેશે. આ ગ્રહણ વલયકાર રહેશે.
- વૈજ્ઞાનિક મુજબ ગ્રહણ લાગવુ એ એક ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રમાં આવે છે તો એ સમયે પૃથ્વી પર સૂર્ય પ્રકાશ દેખાતો નથી. આ ભૌગોલિક ઘટનાને સૂર્યગ્રહણ કહે છે.
- ગુડલક માટે ભગવાન વિષ્ણુ પર 15 બત્તીઓનો દીવો કરો
- નિસંતાન્ન દંપત્તિ વિસ્ઝ્ણુ મંદિરમાં પપૈયુ અર્પિત કરે
- પિતૃદોષથથી મુક્તિ માટે શ્રીહરિ વિષ્ણુ પર ચઢાવેલ સતનજા પક્ષીઓને ખવડાવે
- કોઈપણ પ્રકારના નુકશાનથી બચવા માટે સૂર્યદેવ પર 12 મસૂરના દાણા અર્પિત કરો
- ધન લાભ માટે સૂર્યદેવ પર ચઢાવેલ તાંબાનો ટુકડો ગલ્લા અથવા વર્કપ્લેસમાં મુકો
- લવ લાઈફમાં સફળતા માટે સૂર્યદેવ પર સહેદ રંગનુ ફુલ ચઢાવો.