ગુજરાતી જોક્સ- પત્નીએ કહ્યું મારું નાનું પડી રહ્યું છે

Webdunia
બુધવાર, 26 ડિસેમ્બર 2018 (16:55 IST)
પત્ની - એ સાંભળો છો 
 
જરાક આ બેગ ઉતારી નાખો ને 
 
મારું હાથ જરાક નાનું પડી રહ્યું છે.... 
 
પતિ- તો જુબાનથી કામ ચલાવી લે ને 
 
પતિ હોસ્પીટલના ICU માં ભર્તી છે. 
 
Next Article