એક સાથે 4 ડિવાઈસ પર ચલાવી શકશો વાટસએપ થઈ રહી નવા ફીચરની એંટ્રી

Webdunia
શુક્રવાર, 4 જૂન 2021 (14:12 IST)
Whatsapp આ મલ્ટી ડિવાઈસ સપોર્ટ ફીચરની રાહ જોઈ રહ્યા યૂજર્સ માટે સારી ખબર છે કંપની આવતા એક બે મહીનામાં મલ્ટી ડિવાઈસ ફીચરને રોલઆઉટ કરવા શરૂ કરશે. આ જાણકારી ફેસબુકના સીઈઓ માર્ક જુકરબર્ગ અને વાટસએપના હેડ વિલ કેથકાર્ટએ WABetaInfoના એક ઈંટરવ્યૂહમાં આપી. શરૂઆતમાં આ ફીચરનો બીટા વર્જન રિલીજ કરાશે. મલ્ટી ડિવાઈસ સપોર્ટની મદદથી યૂજર એક સાથે ચાર ડિવાઈસ પર તેમના વ્હાટસએપ અકાઉંટને એક્સસેસ કરી શકશે. 
 
વધુ બે ખાસ ફીચરની થશે એંટ્રી 
ઈંટરવ્યૂહમાં મલ્ટી ડિવાઈસ સપોર્ટ સિવાય નવા View Once' અને  'Disappearing Mode' ની પણ જાહેરતા કરાઈ. જુકરબર્ગએ કહ્યુ કે View Once' ફીચરની મદદથી વાટસએપ પર શેયર કરેલું કૉંટેક્ટ જોયા પછી એટલે કે Seen કર્યા પછી પોતે ડિલીટ થઈ જશે. તે સિવાય કંપની તેમના 'Disappearing Mode ફીચરમાં પણ ઘણી નવી વસ્તુઓ જોડવનારી છે. અત્યારે વાત 
 
કરીએ તો ડિસઅપિયરિંગ મેસેજ ફીચરમાં મેસેજ ડીલીટ કરવા માટે લિમિટેડ ટાઈમ પીરિયડ મળે છે. અપડેટ પછી યૂજર પૂરા ચેટ થ્રેડ માટે આ ફીચરને ઑન રાખી શકશે. 
 
એંડ ટૂ એંડ એનક્રિપ્શન પર નહી પડશે અસર 
જુકરબર્ગએ કનફર્મ કર્યુ કે મલ્ટી ડિવાઈસ ફીચરથી એંડ ટૂ એંડ એનક્રિપ્શન પર કોઈ અસર નથી પડશે અને યૂજર્સની ચેટ પ્રાઈવેટ રહેશે. જુકરબર્ગએ આગળ કીધું ચારે ડિવાઈસેજ માટે યૂજર્સના બધા મેસેજને એક જગ્યા લાવવુ અને કાંટેંટને સાચી રીતે સિંક કરવો અને તે પણ જ્યારે યૂજરના ફોનની બેટરી ડેડ થવા વાળી હોય. ખૂબ પડકારપૂર્ણ હતો. પણ અમે આ સમસ્યાનો ઉકેલ કાઢ્યા અને અમે જલ્દી જ આ ફીચરને રોલઆઉટ કરવા માટે તૈયાર છે.  

સંબંધિત સમાચાર

Next Article