— IndianPremierLeague (@IPL) April 22, 2021
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
- ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ટીમને મોટી સફળતા અપાવતા જોસ બટલર પેવેલિયન મોકલ્યા છે તેમનો આ દાવમાં બે ચોક્કાનો સમાવેશ છે.
- રાજસ્થાન રોયલ્સની દાવ શરૂ થઈ ગયો છે. હાલ મનન વોરા અને જોસ બટલરની જોડી ક્રીઝ પર છે.
- રાજસ્થાન ટીમે 150 રન પુરા કરી લીધા છે. આ દરમિયાન રાહુલ તેવતિયા 17 બોલ પર 28 રન બનાવીને રમી રહ્યા છે.
- એકલાના દમ પર ટીમને સંકટમાંથી કાઢનારા શિવમ દુબે કેરિયરની બેસ્ટ આઈપીએલ રમત રમીને આઉટ થઈ ગયા છે. તેમણે કેન રિચર્ડસનને પેવેલિયન મોકલ્યો. ટીમનો સ્કોર 133-6 છે.
- હર્ષલ પટેલે ટીમને પાંચમી સફળતા અપાવતતા રિયાન પરાગને આઉટ કર્યો. રાજસથાનની તરફથી નવા બેટ્સમેન રાહુલ તેવતિયા છે.
- રાજસ્થાન ટીમે 13મી ઓવરમાં 100 રન પુરા થઈ ગયા. ટીમને અહી સુધી લાવવામાં શિવમ દુબે અને રિયાન પરાગે મુખ્ય ભૂમિકા ભજવી છે. આરસીબીના બોલિંગની નજરે આ સમય આ ભાગીદારી તોડવા પર છે.
- બેંગ્લોરએ રાજસ્થાન તરફથી મળેલ 178 રનનો લક્ષ્યાંક 17 મી ઓવરમાં હાંસલ કર્યો છે. આ દરમિયાન ટીમે એક પણ વિકેટ ગુમાવી નથી. વિરાટ કોહલી 72 અને દેવદત્ત પાદિકલ 101 રન બનાવીને અણનમ રહ્યો.
- આરસીબીના 150 રન પુરા થઈ ગયા છે. 14 ઓવર પછી ટીમનો સ્કોર કોઈપણ નુકશાન વગર 159 રન છે. આ દરમિયાન વિરાટ કોહલી 67 અને દેવદત્ત પડિક્કલ 90 રન બનાવીને રમી રહ્યા છે.
- દેવદત્ત પૌડિકલ બાદ વિરાટ કોહલીએ પણ પોતાના ફિફ્ટી રન પૂરા કર્યા. . ટીમ અહીંથી એકપક્ષી જીત તરફ આગળ વધી રહી છે.
- 12 ઓવર પછી બેંગ્લોરનો કોઇ નુકસાન થયા બાદ 129 રનનો સ્કોર થયો હતો. પદ્િકલ બાદ હવે વિરાટ તેની ફિફ્ટીની ખૂબ નજીક છે.