હનુમાનજીને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. રસ્તાપર ચાલતા તેમનો નામ સ્મરણ કરવા માત્રથી જ બધા સંકટ દૂર થઈ જાય છે. જે સાધક વિધિપૂર્વક સાધનાથી હનુમાનજીની કૃપા મેળવે છે, તેને કેટલાક નિયમોનો પાલન કરવુ જોઈએ.
*હનુમાન સાધનામાં શુદ્દતા અને પવિત્રતા ફરજિયાત છે. પ્રસાદ શુદ્ધ ઘીનો બનેલું હોવું જોઈએ.