--> -->
મંગળવાર, 19 નવેમ્બર 2024
0

સુપરસ્ટાર - ડ્રામા, સસ્પેન્સ અને ઈમોશન્સથી ભરપુર ગુજરાતી ફિલ્મ

બુધવાર,ફેબ્રુઆરી 1, 2017
0
1
ટીકુ તલસાણિયા આમતો મોટે ભાગે બોલિવૂડની ફિલ્મોમાં અભિનય કરતાં જોવા મળે છે. તે ઉપરાંત તેમણે હિન્દી સિરિયલોમાં પણ ઘણું કામ કર્યું છે. ખાસ કરીને જોઈએ તો ટિકુ તલસાણિયા ગુજરાતી નાટકોમાં મોટે ભાગે કામ કરતાં હોય છે. તેમણે હવે અર્બન ગુજરાતી ફિલ્મોમાં પણ ...
1
2
આર ફિલ્મ રાજુ ગડાની ગાઈડલાઈન હેઠળ ડોક્યુમેન્ટ્રી ફિલ્મો બનાવે છે. જેમાં તેમણે 3D film “MERE GENIE UNCLE” (HINDI)ની ધારદાર સફળતા મેળવી છે. તે ઉપરાંત વિશ્વની પ્રથમ 3D સંગીત સંધ્યા ( પ્રિ વેડિંગ શો)માં પણ ભારે સફળતા પ્રાપ્ત કરી છે. આ ગૃપ છેલ્લા 25 ...
2
3
તાજેતરમાં જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી તે ફિલ્મ શુભ આરંભનો જાણે રીતસરનો ફિયાસ્કો થયો હોય તેવું ફિલ્મ નિષ્ણાંતોમાં ચર્ચાઈ રહ્યું છે. આ ફિલ્મમાં બોલિવૂડ અને હિન્દી એન્ટરટેઈન્મેન્ટના અભિનેતા હર્ષ છાયા તથા હિન્દી સિરીયલની અભિનેત્રી પ્રાચીએ અભિનય ...
3
4
‘ધ ટ્રાવેલિંગ સર્કસ’ અને સિનેમેન પ્રોડક્શન્સના બેનર હેઠળ નિરવ અગ્રવાલ, સિદ્ધાર્થ શ્રીવાસ્તવ અને સૂર્યદીપ બસીયા નિર્મિત અર્બન વેડિંગ ગુજરાતી ફિલ્મ ‘શુભ આરંભ’ આજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મના પોસ્ટર, મ્યુઝિક લોન્ચ અને ટીઝરને જોરદાર પ્રતિસાદ ...
4
4
5
નવકાર ઈવેન્ટ્સ પ્રા,લિ, પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ''સુપર સ્ટાર'' એક મ્યુઝિકલ થ્રિલર ડ્રામા છે. આ ફિલ્મથી હોલિવૂડમાં તાલિમ મેળવેલા એક્ટર ધૃવિન શાહ ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી કરી રહ્યાં છે. તેઓ આ ફિલ્મમાં મુખ્ય રોલ કરી રહ્યાં છે. તે ઉપરાંત હિન્દી ...
5
6
ગુજરાતી ફિલ્મોનું માર્કેટ નોટબંધી પહેલા ધમધમી રહ્યું હતું. એક પછી એક ફિલ્મ સિનેમામાં રિલીઝ થતી હતી. 8મી નવેમ્બર બાદ આ ફિલ્મોના માર્કેટમાં એકદમ મંદી પ્રસરી ગઈ અને જાણે કોઈ ફિલ્મ હવે નહીં રિલીઝ થાય એવો માહોલ સર્જાયો. એવામાં એકાદ બે ફિલ્મો રિલીઝ થઈ અને ...
6
7
ગુજરાતી ફિલ્મો નોટબંધી બાદ જાણે સાવ બેસી ગઈ હતી. પરંતું જાણીતા નાટ્યકાર નિમેષ દેસાઈ દિગ્દર્શિત ફિલ્મ કૂખ 30 તારીખે રિલીઝ થઈ. જાણીતા લેખક લલિત લાડ આ ફિલ્મના લેખક છે. આ ફિલ્મનું સંગીત મેહૂલ સૂરતીએ આપ્યું છે જે ‘કેવી રીતે જઈશ’, ‘વીટામીન શી’ અને ...
7
8
ગુજરાતી ફિલ્મોમાં નોટબંધી બાદ ફરીવાર એક ગરમી પકડાઈ છે. તાજેતરમાં જ મિશન મમ્મી નામની ફિલ્મ રિલીઝ થઈ અને ત્યાર બાદ એવોર્ડ જાહેર થયાં, આ એવોર્ડમાં રોંગ સાઈડ રાજુ ફિલ્મ મેદાન મારી ગઈ. આખરે આટલી મોટી સફળતા બાદ આ ઈન્ડસ્ટ્રીમાં અગાઉની ફિલ્મોની જેમ કોઈ સફળ ...
8
8
9
સંજય મોર્ય એક એવો અભિનેતા છે, જે દરેક રોલમાં ઉમદા અભિનય આપવામાં માહેર છે. તેણે એક્શનની સાથે રોમેન્ટિક રોલ પણ કર્યાં છે, અભિનેત્રી કિરણ આચાર્યની સાથે તેણે છેલ્લે દે તાલી નામની ફિલ્મમાં એક સફળ જોડી તરીકે લોકોમાં ચર્ચાઓ ઉભી કરી હતી. હવે તે ભાસ્કર ...
9
10
અમદાવાદમાં આ વખતે સૌ પ્રથમ વાર રાજપથ ક્લબખાતે ગુજરાતી ફિલ્મ એવોર્ડ GIFA 2016નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મી કલાકારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડમાં અભિષેક જૈનની રોંગ સાઈડ રાજુ ફિલ્મના લીડ એક્ટર પ્રતિક ગાંઘીને ...
10
11
બોલિવૂડમાં સલમાન ખાન, ટાઈગર શ્રોફ જેવા અભિનેતાઓ ફાઈટ સીન દરમિયાન પોતાની લસમસતી બોડીને આકર્ષિત કરતા જોવા મળે છે. તેવી જ રીતે સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પણ બોડીબિલ્ડિંગનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે. ત્યારે આપણા ગુજરાતીઓ એવું કટાક્ષમાં બોલતા હોય છઠે કે આવી ...
11
12
મિશન મમ્મી નામની ફિલ્મ અત્યાર સુઘી રિલીઝ થયેલી તમામ ફિલ્મોમાં સૌથી શ્રેષ્ઠ ફિલ્મ હોવાનું દર્શકોમાં ચર્ચાઈ રહ્યું છે. તે ઉપરાંત ફિલ્મ નિષ્ણાંતો પણ આ ફિલ્મને વખાણી રહ્યાં છે. ધીરુબહેન પટેલની વાર્તા પરથી બનાવવામાં આવેલી આ ફિલ્મ મુળ એક નાટક છે અને તેનો ...
12
13
500 અને 1000 રૂપિયાની નોટબંધીની અસર સમગ્ર દેશમાં પ્રવર્તિ છે. સરકારના આ નિર્ણયના કારણે ગુજરાતમાં અનેક ઉદ્યોગોને અસર થઈ છે. જેમાં ખાસ કરીને રીટેલ અને મોલ કલ્ચરને વધારે અસર થઈ હોવાનું જાણવા મળે છે. હાલનો તબક્કો આપણી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટે ...
13
14
અર્બન ગુજરાતી ફિલ્મો આમતો 80ના દાયકાથી જ બનવાની શરૂ થઈ ગઈ હતી. પરંતુ 90 પછીનો દાયકો એવી ફિલ્મોનો આવ્યો જેમાં દર્શકોએ ફિલ્મોને જ નકારી કાઢી અને માર્કેટ ગબડી ગયું. આનું મુખ્ય કારણ દ્વીઅર્થી સંવાદો હતાં એવું નિષ્ણાંતો માની રહ્યાં છે. ત્યારે હાલના ...
14
15
વ્યસન મુક્તિ સમાજ માટે જરૂરી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાંથી અમદાવાદ ભણવા માટે કોલેજમાં આવતા 3 મિત્રો હાર્દિક, અભિમન્યુ અને નંદનની આ ફિલ્મમાં વાત કરાઈ છે. તેઓ પણ ભણવાને બદલે શરાબ-સિગારેટ-હુક્કાના ઉંધા રવાડે ચઢી જાય છે.
15
16
હાલનો સમય હવે ઢોલીવૂડનો છે, તેને આપણે અર્બન ફિલ્મો તરીકે ઓળખીયે છીએ. પરંતું આ ફિલ્મોને અર્બન કહ્યા વિના પ્રાદેશિક ગુજરાતી ફિલ્મ કહીએ તો વધારે સારૂ. કારણ કે પહેલા એવું હતું કે આપણા ગ્રામ્ય કલ્ચર પર ફિલ્મો બનતી હતી અને શહેરી કલ્ચર પર ફિલ્મો બની રહી ...
16
17
ગુજરાતી ફિલ્મો એક નવા અવતાર અને સમયમાં રજુ થઈ રહી છે. થોડાક અરસામાં ઘણી બધી ફિલ્મો આવી છે જેમાંથી કેટલીક ફિલ્મો સુપરહીટ રહી છે. મોટા ભાગે આ ઈન્ડસ્ટ્રીમાં કોમેડી ફિલ્મો બહુ આવી છે. અને તે ઉપરાંત અલગ અલગ વિષયને લઈને આવેલી ફિલ્મોએ લોકોને ખાસુ મનોરંજન ...
17
18
ગુજરાતી અર્બન ફિલ્મો આજકાલ નવા નવા વિષયો સાથે સિનેમાગૃહોમાં રજુ થઈ રહી છે. કોમેડી, થ્રીલર અને રોમેન્ટીક અવનવી સ્ટોરી વાળી ફિલ્મો પણ હવે બની રહી છે. ત્યારે ગત ગુરૂવારે રિલીઝ થયેલી પાસપોર્ટ ફિલ્મનો રીવ્યૂ શું કહે છે. પાસપોર્ટ ફિલ્મ એક વિદેશી યુવતી અને ...
18
19
ગુજરાતી નાટ્ય જગતના માનિતા અને સહુના જાણીતા વિપૂલ મહેતા ગુજરાતી ફિલ્મ જગતમાં લેખક અને દિગ્દર્શક તરીકે ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યાં છે. તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ કેરી ઓન કેસર સાથે તેઓ દર્શકો સમક્ષ નવી જ વાત ફિલ્મ રૂપે રજુ કરી રહ્યાં છે. આ ફિલ્મના ...
19