બનાવવાની રીત - ચોખાને ધોઈને પલાળી બાજુ પર મુકો. .પછી જેમ ભાત રાંધો છો એ રીતે રાંધી લો. જ્યારે ભાત થઈ જાય તો તેને ઠંડા થવા પ્લેટમાં કાઢી મુકો. . હવે ટામેટા ચટણી બનાવવા માટે તેલમાં બધા મસાલા નાખો અને ફ્રાઈ કરો થોડીવાર ફ્રાઈ કરી ડુંગળી,આદું નાખી થોડીવાર ફ્રાઈ કરો. હવે એમાં ટમેટા નાખી દો અને થોડી વાર થવા દો. મીઠું અને ખાંડ નાખી ટમેટાના રસ સૂકવા દો. હવે કોથમીર નાખી આ ચટણીને ભાતમાં મિક્સ કર ઓ અને ગર્માગર્મ સર્વ કરો.