✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Healthy Breakfast Recipes - ઇન્દોરી પૌઆ
Webdunia
સોમવાર, 2 જાન્યુઆરી 2023 (09:18 IST)
સામગ્રી - જાડા પૌઆ - 250 ગ્રામ, લીલા વટાણા અડધો કપ, ડુંગળી ઝીણી સમારેલી - 1/2 કપ, બે ચમચી તેલ, રાઈ - 1/2 ચમચી, જીરું - 1/2 ચમચી, હિંગ - 1 ચપટી મીઠું - સ્વાદાનુસાર, હળદર - 1/2 ચમચી, સમારેલા મરચા - 4, લીંબુનો રસ - 2 ચમચી, ખાંડ - દોઢ ચમચી અને સમારેલ કોથમીર - દોઢ ચમચી.
બનાવવાની રીત - પૌઆને એક ચારણીમાં ધોઈ લેવા, જો ઇન્દોરનાં પૌઆ હોય તો ધોઈને ૧૫-૨૦ મિનિટ રાખી મુકો ત્યારબાદ બનાવો. એક વાસણમાં તેલ ગરમ કરવું, તેમાં રાઈ નાખવી. રાઈ તતડે એટલે જીરું અને હિંગ નાખવા, પછી તેમાં સમારેલ ડુંગળી નાખી એકાદ મિનીટ સાંતળી લેવી. બાદમાં વટાણા ઉમેરવા, મીઠું અને હળદર નાખવા પછી ધોયેલ પૌઆ અને સમરેલા મરચા જરૂર પડે તો મીઠું, લીંબુનો રસ અને ખાંડ નાખવા, બધું સારી રીતે મિક્સ કરવું, એકાદ મિનીટ ધીમા તાપે પકાવી, સમારેલ કોથમીર નાખી હલાવીને ગેસ બંધ કરવો, સમારેલ કોથમીર રતલામી સેવ અને તીખી બુદી વડે સજાવવા, સજાવવા દાડમના દાણા અને લીંબુની ફાડ પણ મૂકી શકાય.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગુજરાતી હેલ્ધી નાસ્તો - બટાકા પૌઆ
Indori Poha રેસીપી: 10 મિનિટમાં 'ઈંદોરી પોહા' તૈયાર કરો, તેને બનાવવાની પરફેક્ટ રીત જાણો
Healthy Breakfast - સ્વીટ કોર્ન ટિક્કી
Healthy Breakfast - નાસ્તો ટેસ્ટી ઉત્તપમ
Food To Control Diabetes: ડાયબિટીઝ પેશેંટ માટે વરદાન છે મુટ્ઠીભર કાજૂ, આ રીતે ડાઈટમાં કરો શામેલ
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
વધુ જુઓ..
ધર્મ
મા આશાપુરાના મંગળવારની વ્રત વિધિ
કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે
Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત
Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા
Dev Uthani Ekadashi 2024 Wishes Quotes in Gujarati - દેવ ઉઠી એકાદશીની શુભેચ્છા
Next Article
Indori Poha રેસીપી: 10 મિનિટમાં 'ઈંદોરી પોહા' તૈયાર કરો, તેને બનાવવાની પરફેક્ટ રીત જાણો