✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગુજરાતી રેસીપી- પાપડ કઢી
Webdunia
શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (17:42 IST)
ભોજન સાથે પપાડ ખાવું ઘણા લોકોને ભાવે છે. પણ શું તમે પાપડથી બનતી ટેસ્ટી કઢીનો સ્વાદ લીધું છે. જો નહી તો આજે જ તે લંચ કે ડિનરમાં બનાવો.
સામગ્રી
8 પાપડ
1/2 કપ દહીં
1/2 નાની ચમચી મરચા પાવડર
1/2 નાની ચમચી ગરમ મસાલા પાવડર
1/2 નાની ચમચી ધાણા પાવડર
1/2 નાની ચમચી મેથી દાણા
4 લીલા મરચાં લાંબી સમારેલી
1 ચમચી સમારેલું કોથમીર
1 ચમચી તેલ
મીઠું સ્વાદપ્રમાણે
વિધિ
- કઢી બનાવા માટે સૌથી પહેલા પાપડના 5-6 ટુકડા કરી લો અને તેને 2 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો.
- એક બીજા બાઉલમાં દહીંમાં મીઠું, હળદર પાવડર અને ધાણા પાવડર નાખી સારી રીતે મિક્સ કરો.
- એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં મેથાદાણા નાખી ફ્રાઈ કરો.
- જ્યારે મેથી દાણા તડકવા લાગે તો તેમાં સમારેલી લીલા મરચા અને મરચા પાવડર નાખી હળવું શેકી લો.
- હવે ફેંટેલા દહી અને એક કપ પાણી નાખી સારી રીતે મિક્સ કરવુ.
- જ્યારે પેનમાં ઉકાળ આવી જાય તો તેમાં પાપડ અને ગરમ મસાલા મિક્સ કરી 1-2 મિનિટ સુધી પકાવો.
- પાપડ કઢી તૈયાર છે. સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી લંચ કે ડિનર સાથે સર્વ કરવું.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ગુજરાતી રેસીપી- ચિલ્લી અપ્પમ -ચિલી અપ્પે chilli appam
રેસીપી - ઘરે જ બનાવો ગાર્લિક બ્રેડ
ગુજરાતી રેસીપી - ગુંદર નારિયેળ બરફી
નારિયેળ અને માવાના લાડુ
ગુજરાતી રેસીપી- બટાટા ટમેટાના રસ્સાવાળું શાક
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
વધુ જુઓ..
ધર્મ
Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન
Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી
Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે
માગશર મહિનાના ગુરુવાર ની આરતી
Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા
Next Article
તમારી રાશિથી જાણો તમે કેવા મિત્ર છો?