એક રેસ્ટોરેંટમાં કૉકરોચ ઉડીને આવ્યુ અને એક મહિલા પર બેસી ગયું. મહિલા કૉકરોચ જોઈને બૂમ પાડવા લાગી. તેના ચેહરા પર ડર હતું. કાંપતા હોંઠની સાથે એ તેમના બન્ને હાથની સહાયતાથી પીછૉ છુડાવા ઈચ્છતી હતી.
તેમની પ્રતિક્રિયાથી બધા ત્યાં ડરી ગયા. મહિલાએ કોઈ રીતે કૉકરોચને પોતાનાથી દૂર કર્યું પણ એ ઉડીને બીજી મહિલા પર બેસી ગયું. હવે આ ડ્રામો કરવાની બીજી મહિલાનો વારો હરો. તેને બચાવા માટે પાસે એક વેટર આગળ વધ્યું. ત્યારે મહિલાએ કોશિશ કરતા કૉકરોચને ભગાડવાની કોશિશ કરી અને એ સફળ થઈ.
હવે એ કૉકરોચ ઉડીને વેટરની શર્ટ પર આવીને બેસી ગયું. પણ વેટર ગભરાવાની જગ્યા શાંત ઉભો રહ્યુ અને કૉકરોચની ક્રિયાને તેમની શર્ટ પર જોતા રહ્યું. જ્યારે કૉકરોચ પૂરી રીતે શાંત થઈ ગયું તો વેટરએ તેને તેમની આંગલીઓથી પકડી અને તેને રેસ્ટોરેંટથી બહાર ફેંકી દીધું.
શું એ કોકરોચ આ ઘટના માટે જવાબદાર હતું? કૉકરોચ નહી હતું પણ તે લોકોની પરિસ્થિતિને સંભાળવાની અક્ષમતા હતી. જેનાથી તે મહિલાઓને પરેશાન કર્યું. આમ તો પ્રોબ્લેમથી વધારે, તેમની આ પ્રાબ્લેમના પ્રત્યે પ્રતિક્રિયા તમારા જીવનમાં પરેશાની ઉભી કરે છે. તેથી ધૈર્યથી કામ લો અને તે પરિસ્થિતિથી બહાર નિકળવાનું વિચારો. તાંબાના વાસણમાં પાણી પીવાના 10 આરોગ્યદાયક ફાયદા