આજના રમુજી જોક્સ: તું ખાંડ જેવી

Webdunia
શુક્રવાર, 14 નવેમ્બર 2025 (18:31 IST)
પતિ: કાશ તું ખાંડ જેવી હોત,

જેથી તું મીઠી વાત કરી શકત.
 
પત્ની: કાશ તું આદુ હોત,

જેથી હું તને કચડી શકત.

સંબંધિત સમાચાર

Next Article