ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

Webdunia
સોમવાર, 17 ફેબ્રુઆરી 2025 (15:53 IST)
બાળકોની માતા ત્રીજી વખત લગ્ન કરી રહી હતી.
તે સમયે એક બાળક રડવા લાગ્યો.

માતાનો જવાબ સાંભળીને વરરાજા બેહોશ થઈ ગયો.
માતાએ કહ્યું, ચૂપ રહે, નહીંતર
હું તને બીજી વાર મારા લગ્નમાં નહીં લાવીશ.

સંબંધિત સમાચાર

Next Article