ગુજરાતી જોક્સ- એમને જવું હતું, અમે તો મૂકવા આવ્યા હતા...!

Webdunia
ગુરુવાર, 14 એપ્રિલ 2022 (16:29 IST)
ચાર સરદાર ટ્રેનની પાછળ દોડી રહ્યા હતા...
,
બે ચડી ગયા પછી ટ્રેનમાંના લોકોએ કહ્યું -
'શાબ્બાશ'
,
સરદાર - 'વેલ ડન' શું 
એમને જવું  હતું, અમે તો મૂકવા આવ્યા હતા...!

સંબંધિત સમાચાર

Next Article