ગુજરાતી જોક્સ - લગ્નમાં ફૂફા

Webdunia
બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (22:55 IST)
લગ્નમાં ફૂફા મેરેજ ગાર્ડનની બહાર બેસ્યા હતા 
 
કોઈએ પૂછ્યુ બહાર શા માટે બેસ્યા છો ફૂફાજી 
 
ફૂફાજી- અહીં બેસીને મેહમાન ગણી રહ્યો છુ જેમ ક પચાસથી 
ઉપર થઈ જશે તેમજ 
પોલીસને ફોન કરીશ 
ન ખાઈશ ન ખાવા દઈશ 
 

સંબંધિત સમાચાર

Next Article