ગુજરાતી Jokes - છોકરી ક્યારની ભાઈ સામે

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (14:24 IST)
ભૂરો :- ભાભી જુઓ પેલી છોકરી ક્યારની ભાઈ સામે તાકી રહી છે
 
ભાભી :- હા હું પણ જોઉં છું કે તમારા ભાઈ ક્યાં સુધી એમની ફાંદ અંદર ખેંચીને રાખે છે

સંબંધિત સમાચાર

Next Article