ગુજરાતી જોકસ- એવું કયું પાન છે જેને ખાઈ નથી શકતા

Webdunia
શુક્રવાર, 26 માર્ચ 2021 (18:01 IST)
મેડમ- એવું કયું પાન છે જેને ખાઈ નથી શકતા 
 
સોનું- જોર જોરથી પેટ 
 
પકડીને હંસવા લાગ્યું 
 
સોનું- મેડમ તમે પણ કેવા કેવા સવાલ 
 
પૂછો છો
 
.... સ્તનપાન 
 
મેડમ- બહાર નિકળ અહીંયાથી 
 
તેનો જવાબ છે .. જાપાન... 

સંબંધિત સમાચાર

Next Article