ગુજરાતી જોક્સ- વહુ શું કામ માટે આવી -જવાબ જરૂર જાણશો

Webdunia
મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (15:39 IST)
વહુ બરામદામાં બેસેલા સસરાની પાસે ચા 
નો ખાલી કપ લેવા ગઈ...
 
તે કપ લેવા માટે જેમ જ નીચે ઝુકાઈ 
તો પાદ નિકળી ગયું 
 
વહુ શર્મના કારણે વગર કપ ઉપાડીને પરત જવા લાગી 
તો સસરાએ આવાજ મારી 
કે વહુ અહીં કોઈ કામ હતું કે 
બસ પાદવા માટે આવી હતી!!! 

સંબંધિત સમાચાર

Next Article