ગુજરાતી જોક્સ - માં ગુમ થઈ ગઈ

Webdunia
સોમવાર, 14 ઑગસ્ટ 2017 (10:35 IST)
છોટૂના લગ્ન નહી થઈ રહ્યા હતા તો એ અજમેર મન્નત માંગવા ગયો 
 
ત્યાં એ એમની માંને  સાથે લઈ ગયો 
 

ત્યાં એમની માં ગુમ થઈ ગઈ 
 
છોટૂ હાથ ઉપાડીને બોલ્યો 
 
એ ખુદા 
 
આ કેવી તારી ખુદાઈ છે 
 
આપણી તો મળી નહી અને અબ્બાની પણ ગુમાવી!!! 
 
 
Next Article