ગુજરાતી જોક્સ - લગ્ન પછી વેલેંટાઈન ડે

Webdunia
શનિવાર, 10 ફેબ્રુઆરી 2018 (16:32 IST)
લગ્નના 5 વર્ષ પછી વેલેંટાઈનના દિવસે 
પતિ પત્ની માટે સફેદ ફુલ લાવ્યો... 
પત્ની - આ સફેદ ગુલાબ ?
વેલેંટાઈનના દિવસે તો રેડ રોઝ આપવાનું હોય છે ને ?
પતિ - હવે જીંદગીમાં પ્રેમથી વધુ શાંતિની જરૂર છે. 

સંબંધિત સમાચાર

Next Article