ગુજરાતી જોક્સ - યમુના

બુધવાર, 13 જૂન 2018 (10:42 IST)
શિક્ષક - સંજૂ બતાવ યમુના નદી ક્યા વહે છે ?
સંજૂ - યમુના નદી જમીન પર વહે છે 
શિક્ષક - નકશામાં બતાવો કે ક્યા વહે છે ?
સંજૂ -  નક્શામાં કેવી રીતે વહી શકે છે.. નકશો પલળીને ખરાબ થઈ જાય તો ? 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર