ગુજરાતી જોક્સ - સુહાગ રાત

Webdunia
શુક્રવાર, 27 એપ્રિલ 2018 (14:19 IST)
સુહાગ રાતે પત્નીએ પતિને કહ્યુ, "જુઓ મારી પાસે ન આવશો 
પતિ - પણ કેમ ?
પત્ની - હુ મમ્મીને વચન આપ્યુ હતુ કે લગ્ન પછી આ બધુ હુ છોડી દઈશ.. 
પતિ બેહોશ....!!! 

સંબંધિત સમાચાર

Next Article