ગુજરાતી જોક્સ - પતિ પત્ની

Webdunia
ગુરુવાર, 10 મે 2018 (18:18 IST)
વાઈફ - જુઓ હુ છેલ્લા 7 વર્ષથી આ સતત પહેરી રહી છુ... 
છતા પણ ફિટિંગ એવીને એવી જ છે.. 
છતા તમે પણ જાડી જાડી કહેતા રહો છો.. 
પતિ - ભગવાનથી બી જરા.. 
ગાંડી આ સાડી છે... !! 

સંબંધિત સમાચાર

Next Article