ગુજરાતી જોક્સ - પતિ-પત્ની

Webdunia
બુધવાર, 1 નવેમ્બર 2017 (16:05 IST)
પતિ - તે મને કૂતરો કહ્યો 
પત્ની...  કશુ બોલ્યા વગર ચૂપચાપ કામ કરી રહી હતી. 
પતિ - તે મને હમણા કૂતરો કહ્યો હતો ને... 
પત્ની તો પણ ચૂપ 
પતિ - તે પણ કૂતરો કેમ કહ્યુ.... 
પત્ની - અલ્યા નથી કહ્યુ... પણ હવે ભસવાનુ બંધ કરશો... 

સંબંધિત સમાચાર

Next Article