ગુજરાતી જોક્સ - દારૂડિયો

Webdunia
ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (17:10 IST)
એક દારૂડિયો રસ્તા પર જઈ રહ્યો હતો 
અચાનક લપસીને કીચડમાં પડી ગયો. 
 એ સમયે વીજળી ચમકી તો દારૂડિયો બોલ્યો 
હે ભગવાન પહેલા તો કિચડમાં પાડ્યો અને હવે ફોટો પાડી રહ્યા છો...

સંબંધિત સમાચાર

Next Article