ગુજરાતી જોક્સ- દિવસ જ ખરાબ છે!!

Webdunia
રવિવાર, 10 જૂન 2018 (14:11 IST)
પતિ બેઠો હતો એટલામાં પત્ની આવી અ ને પેપ્સી પી ગઈ 
અને બોલી શું થયું કેમ ઉદાસ છો ? 
પતિ- આજનો દિવસ જ ખરાબ છે સવારે તારી સાથે ઝગડો થયો રસ્તામાં કાર ખરાબ થઈ ગઈ ઓફિસ મોડો પહોંચ્યો તો બોસે નોકરીમાંથી કાઢી મૂકયો .
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર 
 

સંબંધિત સમાચાર

Next Article