ગુજરાતી જોક્સ - લાડુની કિમંત

ગુરુવાર, 7 જૂન 2018 (14:59 IST)
પપ્પુ 500 ગ્રામ લાડુ લઈને પૈસા આપ્યા વગર જ ચાલવા માંડ્યો 
દ્દુકાનદાર - અરે ઓ ભાઈ પૈસા તો આપ 
પપ્પુ - પૈસા તો નથી... 
દુકાનદારે તેને સારો એવો મેથીપાક ચખાડ્યો.. થોડીવાર પછી પપ્પુ કપડા ખંખેરીને ઉભો થતા બોલ્યો - ચાલ ભાઈ તુ આ જ ભાવમાં એક કિલો લાડુ તોલી નાખ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર